શોધખોળ કરો
જો સસ્તી Sports Bike ખરીદવાનુ છે પ્લાનિંગ, તો પાંચ બાઇક બની શકે છે બેસ્ટ ઓપ્શન, જુઓ લિસ્ટ....
સ્પૉર્ટ્સ બાઇક
1/5

નવી દિલ્હીઃ આજકાલ યુવાઓમાં સ્પૉર્ટ્સ બાઇકનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. વાહન નિર્માતા કંપનીઓ પણ આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા માર્કેટમાં પોતાની ઓછા બજેટ વાળી સ્પૉર્ટ્સ બાઇક ઉતારી રહી છે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ. દેશમાં મળી રહેલા સસ્તી કિંમત, ઓછા બજેટ વાળી દમદાર સ્પૉર્ટ્સ બાઇક વિશે. આ સ્પૉર્ટ્સ બાઇક્સનુ એન્જિન દમદાર અને લૂક એકદમ સ્ટાઇલિશ છે.
2/5

Yamaha YZF R15- સ્પૉર્ટ્સ બાઇકના મામલામાં યામાહા YZF R15 ખુબ સરસ માનવામાં આવે છે. આને દેશમાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે. જો ફિચર્સની વાત કરીએ તો આમાં 155CCનુ દમદાર એન્જિન આપવામાં આવ્યુ છે. BS-6 ટેકનોલૉજી વાળી આ બાઇકમાં ABS બ્રેક સિસ્ટમ છે. આની એક્સ-શૉરૂમ્સ કિંમત લગભગ 1.70 લાખ રૂપિયા છે.
Published at : 16 Apr 2021 11:28 AM (IST)
આગળ જુઓ





















