શોધખોળ કરો
Popular Cars: માર્કેટમાં છવાયો આ કારનો ક્રેઝ, સસ્તા અને મોંઘા તમામ મોડલ સામેલ
Popular Cars in India: ભારતીય બજારમાં ઘણી એવી કાર છે, જે લોન્ચ થતાની સાથે જ બજારમાં લોકપ્રિય થઈ ગઈ હતી. જેમાં લાખોથી લઈને કરોડો રૂપિયા સુધીની કારના નામ સામેલ છે.
ફોટોઃ ટ્વિટર
1/5

Popular Cars in India: ભારતીય બજારમાં ઘણી એવી કાર છે, જે લોન્ચ થતાની સાથે જ બજારમાં લોકપ્રિય થઈ ગઈ હતી. જેમાં લાખોથી લઈને કરોડો રૂપિયા સુધીની કારના નામ સામેલ છે.
2/5

Tata Nexon એ તાજેતરમાં તેનું નવું એન્ટ્રી-લેવલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. ભારતીય બજારમાં આ કારના કુલ 96 વેરિઅન્ટ છે. Tata Nexonની એક્સ-શોરૂમ કિંમત 8,14,990 રૂપિયાથી શરૂ થાય છે.
Published at : 13 May 2024 08:16 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ