શોધખોળ કરો
Budget Electric Cars: એસયૂવીના બજેટમાં ઘરે લાવી શકો છો આ ઈલેક્ટ્રિક કાર, જાણો તેના વિશે
Budget Electric Cars: એસયૂવીના બજેટમાં ઘરે લાવી શકો છો આ ઈલેક્ટ્રિક કાર, જાણો તેના વિશે
તસવીર સોશિયલ મીડિયા
1/6

જો તમે પેટ્રોલ ડીઝલ વાહનોથી છૂટકારો મેળવવાનું મન બનાવી લીધું છે અને તમારું બજેટ 20 લાખ રૂપિયાની આસપાસ છે તો તમે આ વાહનો પર વિચાર કરી શકો છો.
2/6

આ યાદીમાં પહેલું નામ MG કોમેટનું છે, જે સ્થાનિક બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. તમે તેને રૂ. 7.98 લાખની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકો છો. કંપની તેના માટે 230 કિમી સુધીની રેન્જનો દાવો કરે છે.
Published at : 24 Sep 2023 11:07 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















