શોધખોળ કરો
Kiaની આ કાર પર ભારતીયો ફિદા, માત્ર બે જ દિવસમાં મળી 50,000 વધુ બુકિંગ, જાણો ફિચર્સ ને કિંમત........
Kia_Carens_02
1/8

નવી દિલ્હીઃ કિયા ઇન્ડિયાએ તાજેતરમાં કિયા કેરેન્સને લૉન્ચ કરી હતી, હવે લોકો આ કારને ખુબ પસંદ કરી રહ્યાં છે. બે મહિનાની અંદર જ કિયા કૈરેન્સની 50,000 થી વધુ બુકિંગ થઇ ચૂકી છે.
2/8

જોકે, આટલી ડિલીવરી હજુ નથી થઇ શકી. કંપનીએ 15 ફેબ્રુઆરીએ આને લૉન્ચ કરી હતી. આ પછી ગયા મહિને કિયા કૈરેન્સની 5,300 યૂનિટ્સની ડિલીવરી કરવામાં આવી.
Published at : 11 Mar 2022 05:35 PM (IST)
આગળ જુઓ





















