શોધખોળ કરો
Advertisement
Tata Curvv: આગામી 7 ઓગસ્ટે લોન્ચ થશે Tata Curve EV , પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ્સમાં પણ ઉપલબ્ધ થશે
Tata Curvv EV Launch Date: ઓટોમોબાઈલ સેક્ટરમાં Tata Curve EV ને લઈને ચર્ચા ચાલી રહી છે. આ નવી કાર ત્રણ પાવરટ્રેન વિકલ્પો સાથે આવવા જઈ રહી છે. આ કારમાં JBL ઓડિયો સિસ્ટમ મળી શકે છે.
ટાટા મોટર્સની નવી કાર ભારતીય બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. Tata Curve સૌથી પહેલા ઈલેક્ટ્રિક વેરિઅન્ટ સાથે માર્કેટમાં આવશે. આ પછી, પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ્સ બજારમાં લાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement