શોધખોળ કરો
ભારતની આ છે ટૉપ 10 સુરક્ષિતા કારો, મુસાફરી દરમિયાન પરિવારની નથી રહેતી સુરક્ષાની ચિંતા, જુઓ લિસ્ટ......
, જો તમને તમારા પરિવારની ચિંતા છે, તો તમારી માટે એક સેફ કાર જરૂરી છે. અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ એવી કારો જેને વિષયમાં જેને વૈશ્વિક NCAPએ સુરક્ષિત ગણી છે.
ફાઇલ તસવીર
1/12

India Top 10 safe Cars: માર્ગ અકસ્માતની ઘટનાઓ ભારતમાં દરરોજ વધી રહી છે. ખાસ કરીને લોકો દ્વારા વાહન નિમયોનું પાલન ના કરવાના કારણે આવી નાની મોટી દૂર્ઘટનાઓ ઘટતી રહે છે. પરંતુ આમ છતાં તમારી ગાડી કેટલી સેફ છે, તેના પર પણ તમારી સુરક્ષાનો આધાર રહેલો છે, જો તમને તમારા પરિવારની ચિંતા છે, તો તમારી માટે એક સેફ કાર જરૂરી છે. અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ એવી કારો જેને વિષયમાં જેને વૈશ્વિક NCAPએ સુરક્ષિત ગણી છે.
2/12

1. Tata Nexon - ટાટા નેક્સન SUVની ભારતીય માર્કેટમાં ખુબ ડિમાન્ડ છે, અને આને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. જેનુ કારણ ક્રેશ ટેસ્ટ રિપોર્ટમાં ગ્લૉબલ એનકેપે આ કારને 5 સ્ટાર રેટિંગ આપી છે, જેનો અર્થ થાય છે આ કાર એકદમ સુરક્ષિત છે.
Published at : 27 Jul 2022 03:29 PM (IST)
આગળ જુઓ





















