સુપરમૉડલ સ્ટેલા ટેનેન્ટે 1990માં કેરિયરની શરૂઆત કરી હતી, અને લગભગ ત્રણ દાયકા સુધી તેને ટૉપની મૉડલનુ સ્થાન સાચવી રાખ્યુ હતુ. તેને મૉડેલિંગ ઇન્ડસ્ટ્રી પર પોતાનો દબદબા બનાવી રાખ્યો હતો. (ફાઇલ તસવીર)
2/8
(ફાઇલ તસવીર)
3/8
ત્યારબાદ બન્નેને ચાર બાળકોના માતા પિતા બન્યા હતા. બાદમાં ટેનેન્ટ અને લેજનેટ ઓગસ્ટ 2020માં એકબીજાથી અલગ થઇ ગયા હતા. (ફાઇલ તસવીર)
4/8
90ના દાયકામાં હતો દબદબો- 90ના દાયકાની શરૂઆતી વર્ષોમાં કામ શરૂ કરનારી સુપરમૉડલ સ્ટેલા ટેનેન્ટ એન્ડ્રોજીનિયસ સ્ટાઇલ અને પિક્સી કટ માટે પોતાના ફેન્સની વચ્ચે ફેમસ રહી. સાથે જ જાણીતી બ્રાન્ડ્સ માટે સ્ટેલા એક જાણીતો ચહેરો બની ગઇ હતી. (ફાઇલ તસવીર)
5/8
17 ડિસેમ્બર 1970માં જન્મેલી સુપરમૉડલ સ્ટેલા ટેનેન્ટે ફ્રેન્ચ ફોટોગ્રાફર અને ઓસ્ટેપાથ ડેવિડ લેજનેટ સાથે વર્ષ 22 જૂન, 1999માં લગ્ન કરી લીધા હતા. (ફાઇલ તસવીર)
6/8
મોતનુ કારણનો ખુલાસો નહીં- જોકે સુપરમૉડલ સ્ટેલા ટેનેન્ટના મોતના કારણને લઇને હજુ સુધી કોઇ આધિકારિક જાણકારી નથી મળી શકી. મૉડલના મૃત્યુ અંગે સ્થાનિક તંત્ર તરફથી મોતના સંદિગ્ધ કારણોને લઇને ઇનકાર કરી દેવામાં આવ્યો છે. (ફાઇલ તસવીર)
7/8
જન્મદિવસના પાંચ દિવસ બાદ નિધન- સુપરમૉડલ સ્ટેલા ટેનેન્ટના નિધનની ખબર તેના 50માં જન્મદિવસના પાંચ દિવસ બાદ સામે આવી હતી. સ્ટેલાના પરિવારે તેના નિધનની પુષ્ટિ કરી કરતાં કહ્યું કે અમને દુઃખ સાથે કહેવુ પડી રહ્યું છે કે સુપરમૉડલ સ્ટેલા ટેનેન્ટનુ 22 ડિસેમ્બર, 2020એ આકસ્મિક નિધન થઇ ગયુ છે. સ્ટેલા એકદમ શાનદાર મહિલા હોવાના કારણે અમારા બધા માટે પ્રેરણાનો સ્ત્રોત હતી, તે હંમેશા મારી યોદોમાં રહેશે. (ફાઇલ તસવીર)
8/8
નવી દિલ્હીઃ બ્રિટિશ સુપરમૉડલ સ્ટેલા ટેનેન્ટનુ 50 વર્ષની ઉંમરે મંગળવારે નિધન થઇ ગયુ છે. સ્ટેલાના પરિવારે બુધવારે બ્રિટિશ સુપરમૉડલ સ્ટેલા ટેનેન્ટના નિધનની જાણકારી સાર્વજનિક કરી હતી. (ફાઇલ તસવીર)