Lenovo Ideapad 3 - આની કિંમત 24 હજાર રૂપિયા છે, આમાં 15.6 ઇંચની સ્ક્રીનની સાથે 4 જીબી રેમ અને 1 ટીબી સ્ટૉરેજની સુવિધા છે. આને બેટરી બેકઅપ સાત કલાક સુધીનો છે.
2/5
HP APU Dual Core A6 - આ લેપટૉપમાં 14 ઇંચની સ્ક્રીન, 4 જીબી રેમ, 1 ટીબી સ્ટૉરેજ જેવા ફિચર્સ છે. આ તમને 21 હજાર રૂપિયામાં મળી રહ્યું છે.Axis, kotak mahindra અને HDFCના કાર્ડ પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ છે.
3/5
Acer One 14 - આ લેપટૉપ તેનાથી પણ સસ્તુ છે. આની કિંમત 22 હજાર રૂપિયા છે. આમાં 14 ઇંચ છે, 4 જીબી રેમ, 1 ટીબી સ્ટૉરેજ, 7 કલાકનો બેટરી બેકઅપ છે. આના પર પણ 1500 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
4/5
Asus VivoBook 15- 4જીબી રેમ, 1 ટીબી સ્ટૉરેજ અને 15.6 ઇંચની સ્ક્રીન આની ખાસિયત છે. આસુસનુ આ લેપટૉપ 24,990 રૂપિયામાં તમે ખરીદી શકો છો. અને અમેઝોન પરથી ખરીદવામાં તમને ઇએમઆઇની સાથે , ICICI, Axis કે પછી Citi બેન્કના ક્રેડિટ કાર્ડથી જબરદસ્ત ડીલ મળી રહી છે. આ ઉપરાંત તમને વધારાનુ 1500 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
5/5
નવી દિલ્હીઃ કોરોના વાયરસ અને લૉકડાઉનના કારણે મોટાભાગની કંપનીઓને કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યાં છે, આવા સમયે વર્ક ફ્રૉમ હૉમથી જુના લેપટૉપથી કેટલાક કામ નથી થઇ શકતા જો તમે તમારા જુના લેપટૉપથી કંટાળી ગયા હોય તો અહીં સારી ડીલ બતાવવામાં આવી છે, જે તમને માત્ર 21 થી 25 હજાર રૂપિયાની અંદર થશે. અહીં બતાવેલા લેપટૉપ વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે..... 25 હજારથી ઓછી કિંમતના બેસ્ટ લેપટૉપ....