શોધખોળ કરો

મોત બાદ વાયરલ થઈ આ એક્ટ્રેસની ચેટ, લગ્ન બાદ પતિ પટ્ટાથી ફટકારતો હોવાનો કર્યો હતો સ્વીકાર, જુઓ તસવીરો

1/6
દેવોલીનાએ ચાલો ઘરેલું હિંસા સામે લડીએ અને દોષીતોને સજા અપાવીએ તેવું ઈન્સ્ટા પોસ્ટને કેપ્શન પણ આપ્યું છે. આ સાથે તેણે હેશટેગ દિવ્યાભટનાગરઓફિશિયલ પણ કર્યું છે. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

2/6
‘ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી ઘરઘરમાં જાણીતી અભિનેત્રી  દિવ્યા ભટનાગરનું તાજેતરમાં કોરોનાના કારણે અવસાન થયું હતું. લગ્નના એક મહિનામાં જ તેનું મોત થયું હતું પરંતુ હવે તેને લઈ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.

3/6
દેવોલીના ભટ્ટાચારજીએ દિવ્યાના પતિ ગગન પર ઘરેલું હિંસા અને દિવ્યાને તોડી દેવાનો આરોપ લગાવ્યો છે. જે મુજબ ગગન રોલ માટે પત્નિનો ઉપયોગ કરતો હોવાનું અને એકટ્રેસને અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડતો હતો. ઉપરાંત પટ્ટાથી ફટકારતો પણ હતો.

4/6
ગગનની ગર્લફ્રેન્ડ્સે પણ દિવ્યા સાથે વાત કરી હતી, તે મેસેજીસના પણ પુરાવા છે. દેવેએ ગગનને કહ્યું કે દિવ્યાએ તેનું નામ એન.સી. કરાવ્યું છે અને જો તે પોતાને નિર્દોષ માને છે તો આવીને પોલીસ સ્ટેશનમાં વાત કરે.

5/6
ગગન દિવ્યાને પટ્ટાથી ફટકારતો પણ હતો. લગ્નના ત્રણ દિવસમાં જ તેણે દિવ્યાનું માથુ ફોડી નાખ્યું હતું અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, તે કહેતો હતો કે તેની પાસે બંદૂક છે.

6/6
દેવોલીનાએ સોશિયલ મીડિયા પર  પર દિવ્યાની તસવીર તેમજ તેના પડોશીઓ દ્વારા કરેલા ખુલાસાઓનો સ્ક્રીનશોટ ફેન્સ સાથે શેર કર્યો છે. જેમા દરેક લોકો દિવ્યા સાથે ગગન દ્વારા ઘરેલુ હિંસા કરવાની વાત કહેતા જોવા મળી રહ્યા છે. એક ચેટમાં દિવ્યા આ દરેક વસ્તુ કહેતી જોવા મળી રહી છે કે ગગનના અનેક અફેયર્સ પણ હતા અને તે તેને ઓપન મેરેજ માટે જબરદસ્તી પણ કરી રહ્યો હતો.

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

Embed widget