શોધખોળ કરો

Bank Jobs 2024: બાયોડેટા તૈયાર રાખો! સરકારી બેંકમાં નોકરી મેળવવાની તક, આવતીકાલથી ફોર્મ ભરવાના શરૂ થશે

IDBI Bank Recruitment 2024: આઈડીબીઆઈ બેંકે 56 જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો જલ્દીથી અરજી કરી શકશે.

બેંકમાં નોકરીની શોધમાં છો? તો તમારા માટે સુવર્ણ તક છે. આઈડીબીઆઈ બેંકે એક ભરતી નોટિફિકેશન જાહેર કર્યું છે. જેના અનુસાર બેંકમાં 50થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અભિયાન માટે અરજી પ્રક્રિયા જલ્દી શરૂ થઈ જશે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પર જઈને અરજી કરી શકશે.

1/5
આ ભરતી અભિયાન દ્વારા બેંકમાં કુલ 56 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં 25 જગ્યાઓ આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM) ગ્રેડ C અને 31 જગ્યાઓ મેનેજર ગ્રેડ B માટે છે.

2/5
AGM ગ્રેડ C માટે ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. જ્યારે મેનેજર ગ્રેડ B માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ. સાથે જ ઉમેદવારો પાસે જરૂરી અનુભવ હોવો જોઈએ.

3/5
જાહેરાત અનુસાર AGM પદ માટે વય મર્યાદા 28 વર્ષથી 40 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે મેનેજર માટે 25 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

4/5
આ ભરતી અભિયાન માટે ઉમેદવારોએ 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે અનામત વર્ગ માટે ફી 200 રૂપિયા રાખવામાં આવી છે.

5/5
અરજી કરવા માટે પાત્ર ઉમેદવારો 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2024 સુધી આઈડીબીઆઈ બેંકની અધિકૃત વેબસાઇટ www.idbibank.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?

FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી

Embed widget