શોધખોળ કરો

Recruitment: આ સેન્ટ્રલ યૂનિવર્સિટીમાં બહાર પડી સેક્શન ઓફિસર સહિતની આ જગ્યાઓ પર ભરતી, આ છે લાસ્ટ ડેટ

દેશની આ મોટી સેન્ટ્રલ યૂનિવર્સિટીમાં સેક્શન ઓફિસર સહિતની આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, અને તેની છેલ્લી તારીખ પણ સામે આવી છે...

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
CUO Recruitment: સેન્ટ્રલ યૂનિવર્સિટી ઓફ ઓરિસ્સાએ 74 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. દેશની આ મોટી સેન્ટ્રલ યૂનિવર્સિટીમાં સેક્શન ઓફિસર સહિતની આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, અને તેની છેલ્લી તારીખ પણ સામે આવી છે...

2/7
સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ યૂનિવર્સિટી ઓફ ઓરિસ્સાએ ઘણી જગ્યાઓ પર ભરતી માટે ભરતીની સૂચના બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.

3/7
ખાલી જગ્યાની વિગતો: આ ભરતી અભિયાન દ્વારા, ઓફિસર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, મેડિકલ ઓફિસર, પ્રાઈવેટ સેક્રેટરી, સેક્શન ઓફિસર, આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ અને સિક્યુરિટી ઈન્સ્પેક્ટર વગેરેની જગ્યાઓ ભરવામાં આવશે.

4/7
અરજી ફી: ઉમેદવારોએ આ ભરતી ડ્રાઇવ માટે અરજી ફી ચૂકવવી પડશે. ગ્રુપ A પૉસ્ટ માટે ઉમેદવારોએ 1,000 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે ગ્રુપ Bની પોસ્ટ માટે ફી 750 રૂપિયા છે અને ગ્રુપ Cની પૉસ્ટ માટે 500 રૂપિયા છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

5/7
પસંદગી પ્રક્રિયા: આ પૉસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, GD અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

6/7
ક્યાં અરજી કરવી: ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ https://cuont.samarth.edu.in પર જઈને આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરી શકે છે.

7/7
છેલ્લી તારીખ: આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી 2023 નક્કી કરવામાં આવી છે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ

Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો

9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

Embed widget