શોધખોળ કરો
Exams 2024: SSC CHSLથી લઇને BPSC TRE 3 સુધી, જૂલાઇમાં મહિનામાં યોજાશે આ પરીક્ષાઓ
જૂલાઈ મહિનામાં ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવશે. કઈ પરીક્ષા કઈ તારીખે યોજાવાની છે, અહીં યાદી આપવામા આવી છે. જૂલાઈ મહિનામાં યોજાનારી પ્રથમ મોટી પરીક્ષા SSC CHSL છે.
ફોટોઃ ABPLIVE_AI
1/7

જૂલાઈ મહિનામાં ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવશે. કઈ પરીક્ષા કઈ તારીખે યોજાવાની છે, અહીં યાદી આપવામા આવી છે. જૂલાઈ મહિનામાં યોજાનારી પ્રથમ મોટી પરીક્ષા SSC CHSL છે. તેનું આયોજન 1લી થી 11મી જુલાઈ દરમિયાન કરવામાં આવશે એટલે કે પરીક્ષા શરૂ થઈ ગઈ છે. દરરોજ ચાર શિફ્ટ થશે. તે 3712 પોસ્ટ માટે આયોજિત કરવામાં આવી રહી છે.
2/7

હવે પછીની પરીક્ષા આયુષ પીજી 2024 છે. તે 6 જૂને લેવામાં આવશે. એડમિટ કાર્ડ આજે એટલે કે 2જી જૂલાઈએ બહાર પાડવામાં આવી શકે છે. NTA પરીક્ષાનું આયોજન કરશે, પરિણામ પણ આ મહિને જાહેર થવાની શક્યતા છે. તેનું પૂરું નામ ઓલ ઈન્ડિયા આયુષ અનુસ્નાતક પ્રવેશ પરીક્ષા છે.
Published at : 02 Jul 2024 07:28 PM (IST)
આગળ જુઓ





















