શોધખોળ કરો
Indian Railway Jobs: ઇન્ડિયન રેલવેમાં બહાર પડી મોટી ભરતી, 9 ડિસેમ્બર પહેલા કરી દો એપ્લાય, આ રહી ડિટેલ્સ....
ઇન્ડિયન રેલવેમાં એપ્રેન્ટિસની બમ્પર પૉસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Indian Railway Jobs: ભારતીય રેલ્વેમાં મોટી ભરતી બહાર પડી છે, ઇન્ડિયન રેલવેમાં જો નોકરી કરવા ઇચ્છતા હોય તો તમારા માટે બેસ્ટ મોકો છે. ઇન્ડિયન રેલવેમાં એપ્રેન્ટિસની બમ્પર પૉસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. રેલવે રિક્રૂટમેન્ટ સેલે પૂર્વ મધ્ય રેલવે માટે આ જગ્યાઓ બહાર પાડી છે. જાણો આને લગતી મહત્વની વિગતો.
2/7

પૂર્વ મધ્ય રેલવેની એપ્રેન્ટિસ પૉસ્ટ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે. આ કરવા માટે તમારે આ વેબસાઇટ – rrcecr.gov.in ની મુલાકાત લેવાની રહેશે. અહીંથી વિગતો પણ જાણી શકાશે.
Published at : 14 Nov 2023 02:52 PM (IST)
આગળ જુઓ



















