શોધખોળ કરો
Bank Jobs 2024: સ્નાતક પાસ માટે કામના સમાચાર, આ બેંકમાં નીકળી છે ભરતી, ફટાફટ કરો અરજી
Bank Jobs: જો તમે બેંકમાં એપ્રેન્ટિસની પોસ્ટ પર કામ કરવા માંગો છો, તો તમે આ ભરતીઓ માટે અરજી કરી શકો છો. અરજીઓ ચાલુ છે અને છેલ્લી તારીખ આવી રહી છે. મહત્વપૂર્ણ વિગતો અહીં જુઓ.
આ પોસ્ટ્સની જાહેરાત J&K બેંક દ્વારા કરવામાં આવી છે. આ અંતર્ગત કુલ 276 એપ્રેન્ટિસ પદો પર લાયકાત ધરાવતા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.
1/6

અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2024 છે. આ દિવસ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો.
2/6

આમ કરવા માટે સૌથી પહેલા બેંકની વેબસાઇટ પર જવું પડશે, જેનું એડ્રેસ – jkbank.com છે. અહીંથી ડીટેલ અને અપડેટ પણ જાણી શકાશે.
Published at : 22 May 2024 05:03 PM (IST)
આગળ જુઓ





















