શોધખોળ કરો
NABARDમાં નોકરી મેળવવાની ઊત્તમ તક, 10 પાસ ઉમેદવારો કરી શકે છે અરજી
Job: ઉમેદવારોને નાબાર્ડમાં નોકરી મેળવવાની મોટી તક છે. આ તકનો લાભ લેવા માટે ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી જોઈએ. અરજી કરવાની છેલ્લી તારીખ 21મી ઓક્ટોબર છે.
યુવાનો પાસે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD)માં નોકરી મેળવવાની મોટી તક છે. જો તમે 10મું પાસ છો અને ભરતી માટે જરૂરી ભાષાનું જ્ઞાન ધરાવો છો, તો તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે.
1/6

નાબાર્ડે ઓફિસ એટેન્ડન્ટ (ગ્રુપ 'C') ની 108 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો NABARD ની સત્તાવાર વેબસાઇટ nabard.org પર જઈને અરજી કરી શકે છે.
2/6

નાબાર્ડે આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ જરૂરી માહિતી કાળજીપૂર્વક વાંચવી જોઈએ અને નક્કી કરવું જોઈએ કે તેઓ તમામ પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે કે નહીં. અરજી ફી અને પાત્રતા સંબંધિત તમામ માહિતી નીચે આપેલ છે.
Published at : 06 Oct 2024 01:59 PM (IST)
આગળ જુઓ





















