શોધખોળ કરો
Advertisement
UIDAI Jobs 2024: હવે 1 લાખ 50 હજારથી વધુનો પગાર મેળવવાની શાનદાર તક, આ ભરતી માટે કેવી રીતે કરી શકશો અરજી?
UIDAI Recruitment 2024: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જેના માટે ઉમેદવારોએ જલ્દી અરજી કરવી.
UIDAI Jobs 2024: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઘણી જગ્યાઓ પર ભરતી માટે ભરતીની સૂચના બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ uidai.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ અભિયાન દ્વારા ઘણી જગ્યાઓ ભરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement