શોધખોળ કરો
Jobs 2024: લાખો રુપિયા પગાર જોતો હોય તો NHAI ની આ ભરતી માટે કરો અરજી, આ છે લાસ્ટ ડેટ
Jobs 2024: લાખો રુપિયા પગાર જોતો હોય તો NHAI ની આ ભરતી માટે કરો અરજી, આ છે લાસ્ટ ડેટ
પ્રતિકાત્મક તસવીર
1/6

NHAI Jobs 2024: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) માં જનરલ મેનેજર (ટેક્નિકલ), ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ) અને મેનેજર (ટેક્નિકલ) ની જગ્યાઓ માટે ભરતી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો NHAI nhai.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
2/6

આ ભરતી અભિયાન NHAI માં કુલ 60 જગ્યાઓ પર ભરતી કરશે. અભિયાન દ્વારા જનરલ મેનેજર (ટેક્નિકલ)ની 20 જગ્યાઓ, ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ)ની 20 જગ્યાઓ, મેનેજર (ટેક્નિકલ)ની 20 જગ્યાઓ ભરવામાં આવશે.
Published at : 30 Aug 2024 03:22 PM (IST)
આગળ જુઓ





















