શોધખોળ કરો
કેન્દ્ર સરકારની આ એજન્સીમાં નોકરી કરવાની તક, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
ભરતી ડ્રાઈવ જારી કરીને ઘણી જગ્યા ભરવાનું નક્કી કર્યું છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Sports Authority of India Jobs 2023: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ભરતીની સૂચના બહાર પાડી છે. જે મુજબ SAI માં યંગ પ્રોફેશનલની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી 25મી જુલાઈથી શરૂ થઈ ગઈ છે. જ્યારે છેલ્લી તારીખ 24 ઓગસ્ટ છે.
2/6

ખાલી જગ્યાની વિગતો: આ ડ્રાઇવ દ્વારા યંગ પ્રોફેશનલ્સની કુલ 13 જગ્યાઓ ભરવામાં આવશે. અભિયાન અંતર્ગત કાયદાની 02 જગ્યાઓ અને જનરલ મેનેજમેન્ટની 11 જગ્યાઓ ભરવામાં આવશે.
Published at : 27 Jul 2023 06:24 AM (IST)
આગળ જુઓ





















