શોધખોળ કરો
પ્રથમવાર મત આપવા જઇ રહ્યા છો તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ મુશ્કેલી
First Time Voter: એવા ઘણા મતદારો છે જેઓ 18મી લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર વોટ આપવા જશે. આવી સ્થિતિમાં, કેટલીક બાબતો છે જે ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કઈ કઈ બાબતો મહત્વની છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

First Time Voter: એવા ઘણા મતદારો છે જેઓ 18મી લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર વોટ આપવા જશે. આવી સ્થિતિમાં, કેટલીક બાબતો છે જે ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કઈ કઈ બાબતો મહત્વની છે.
2/7

આજે એટલે કે 26મી એપ્રિલે બીજા તબક્કાની ચૂંટણી થઈ રહી છે. જેમાં 89 મતવિસ્તારોમાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભારતમાં કુલ 97 કરોડ નોંધાયેલા મતદારો છે.
Published at : 26 Apr 2024 05:38 PM (IST)
આગળ જુઓ