શોધખોળ કરો
પોતાની પત્નિના કડવાચોથના વ્રત પર ખુશ થઇ ગયો આ હીરો, આપી દીધી લાખોની કિંમતની ગિફ્ટ, જુઓ તસવીરોમાં............

Sunita_Ahuja
1/7

Govinda Karwachauth Gift For Wife Sunita Ahuja: બૉલીવુડ સેલેબ્સએ ધામધૂમથી કરવાચોથનો તહેવાર ઉજવ્યો. આ બધાની વચ્ચે હવે ગોવિંદા અને સુનિતા આહુજાનુ કડવાચોથનુ સિલિબ્રેશન ચર્ચામાં આવ્યુ છે,તેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
2/7

દર વર્ષની જેમ આ વર્ષે પણ સુનિતાએ પુરેપુરી વિધિ વિધાનથી કડવાચોથનુ વ્રત અને પૂજા કરી. આ તસવીરોમાં તમે સુનિતાને ગોવિંદાને ચાંદલો કરતા જોઇ શકો છો.
3/7

પોતાની પત્નિનુ કડવાચોથના વ્રતથી ગોવિંદા ખુબ ખુશ થઇ ગયો, તેને પત્નિ સુનિતાને ગિફ્ટમાં ખાસ વસ્તુ આપી, એટલે કે ગોવિંદાએ બ્રાન્ડ ન્યૂ ગાડી પોતાની પત્નીને ગિફ્ટ કરી હતી. આ સરપ્રાઇઝને મેળવીને સુનિતા એકદમ ખુશ દેખાઇ રહી હતી. આ ગાડીની કિંમત લાખોમાં છે.
4/7

ઉલ્લેખનીય છે કે, ગોવિંદા અને સુનિતાની જોડી બી ટાઇનની લોકપ્રિય જોડીઓમાં સામેલ છે.
5/7

કપલની કેમેસ્ટ્રી અને બૉન્ડિંગ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. આ સમયે પણ બન્ને એકબીજાની સાથે ખુબ ખુશ દેખાઇ રહ્યાં છે.
6/7

સુનિતા સુર્ખ સાડીમાં માંગ ભરેલી નવી નવેલી દુલ્હન જેવી દેખાઇ રહી હતી.
7/7

ઘરની આગાસી પર બન્નેએ સાથે કેટલીય તસવીરો ક્લિક કરાવી. સામે આવેલી તસવીરોમાં તમે કપલને રેડ આઉટફિટ્સમાં ટ્રિનિંગ કરતાં જોઇ શકો છો.
Published at : 25 Oct 2021 12:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
