શોધખોળ કરો
Disha Patani Photo: સિલ્વર સીલ્ક ગાઉનમાં દિશા પટણીનું ગ્લેમરસ ફોટોશૂટ
Disha Patani Latest Photos: જ્યારે પણ બોલિવૂડમાં ગ્લેમરસ અભિનેત્રીઓની ચર્ચા થાય છે, ત્યારે દિશા પટણીનું નામ ચોક્કસ આવે છે. દિશા તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ માટે ઘણી તસવીરો શેર કરતી રહે છે.
દિશા પટણી
1/7

32 વર્ષની અભિનેત્રી દિશા પટણી હિન્દી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી છે. જે હાલમાં જ ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિશાએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મ પણ હિટ થઈ હતી.
2/7

દિશાએ બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. જેના કારણે તે સમાચારમાં રહે છે પરંતુ આ સિવાય દિશા ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ પોસ્ટ માટે હેડલાઈન્સ બનાવે છે.
3/7

બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટણી પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે.
4/7

દિગ્દર્શક નીરજ પાંડેની સુપરહિટ ફિલ્મ 'એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી દિશા પટણીને કોઈ અલગ ઓળખની જરૂર નથી.
5/7

દિશા તેની કિલર બ્યુટી માટે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચાનો વિષય બની રહે છે. આ દરમિયાન અભિનેત્રીની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં દિશા પટનીનો અદભૂત લુક દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે.
6/7

સામે આવેલી આ તસવીરોમાં અભિનેત્રી દિશા પટની ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી. દિશા પટણીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગઈ છે.
7/7

(All Photo Instagram)
Published at : 29 Mar 2025 03:18 PM (IST)
આગળ જુઓ
Advertisement





















