મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત કોરોના વાયરસ સંક્રમણથી ઠીક થયા બાદ આજે સવારે અમૃતસરના હરમંદિર સાહિબ ગૉલ્ડન ટેમ્પલ દર્શન માટે ગઇ. આ દરમિયાન તેની માં, બહેન રંગોલી ચંદેલ અને તેના દીકરો પૃથ્વી પણ સાથે હતો.
2/7
કંગના રનૌતે હરમંદિર સાહિબમાં દર્શન દરમિયાન તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તે અહીં પારંપરિક સૂટ સલવારમાં પહોંચી હતી.
3/7
કંગના રનૌતે આ તસવીરોને શેર કરતા બતાવ્યુ કે, તેના પરિવારમાં તમામ લોકો કેટલીય વાર જઇ ચૂક્યા છે, પરંતુ તે પહેલીવાર અહીં ગઇ છે.
4/7
કંગનાએ તસવીરો શેર કરતા લખ્યું- હું આજે શ્રી હરમંદિર સાહિબ ગૉલ્ડન ટેમ્પલ ગઇ. ઉત્તર ભારતમાં જન્મી ઉછળી હોવા છતાં હું અહીં પહેલીવાર આવી છું.
5/7
કંગના રનૌતે આગળ લખ્યું- જોકે મારા પરિવારમાં દરેક કોઇ અહીં કેટલીયવાર દર્શન માટે આવી ચૂક્યા છે.
6/7
કંગના રનૌતે હરમંદિર સાહિબ ગૉલ્ડન ટેમ્પલની પ્રસંશામાં લખ્યું- અવાક અને હેરાન છું ગૉલ્ડન ટેમ્પલની સુંદરતા અને દૈવિકતા જોઇને.