શોધખોળ કરો
આ સુપરસ્ટારની બહેન છે હીરોઇનોથી પણ એકદમ હૉટ, ફિલ્મોમાં ઓફર મળવા છતાં નથી કરી રહી કામ, જાણો કેમ
Krishna_Shroff_
1/6

મુંબઇઃ ક્રિષ્ણા શ્રોફ (Krishna Shroff) હંમેશાથી ફિલ્મોમાં કામરવા લઇને ક્લિયર રહી છે, પરંતુ શું તમે જાણો છો કે ક્રિષ્ણા શ્રોફ (Krishna Shroff)ને કેટલીય ફિલ્મોમાં ઓફર મળી ચૂકી છે, જેને તે રિઝેક્ટ કરી ચૂકી છે.
2/6

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ક્રિષ્ણા શ્રોફે આ વાતનો ખુલાસો કર્યો કે તેને કેટલીય ફિલ્મોની ઓફરને ઠુકરાવી દીધી છે. તેના અનુસાર, આ વાતને લઇને બહુજ સ્પષ્ટ છે કે તે એક્ટિંગ નથી કરવા માંગતી. કૃષ્ણાએ કહ્યું કે, - એ એવુ કંઇજ નથી જે તેની અંદર એક ફાયર વાળી ફિલિંગ લાવે.
Published at : 29 Aug 2021 02:51 PM (IST)
આગળ જુઓ





















