શોધખોળ કરો
Vaishali Thakkarથી લઇને Deepesh Bhan સુધી, આ સ્ટાર્સ ઓછી ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે
ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે 30 વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે
ફાઇલ તસવીર
1/7

ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે 30 વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. વૈશાલી સિવાય આ એક્ટરે પણ યુવાન વયમાં દુનિયાને અલવિદા કહી દીધું છે
2/7

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 16 ઓક્ટોબરે ઈન્દોરમાં આત્મહત્યા કરી લીધી હતી. ટીવી એક્ટ્રેસનો મૃતદેહ રૂમમાંથી મળી આવ્યો હતો. માત્ર 30 વર્ષની ઉંમરે વૈશાલીએ સુસાઈડ નોટ લખીને દુનિયાને અલવિદા કહી દીધું.
Published at : 18 Oct 2022 10:28 AM (IST)
આગળ જુઓ





















