શોધખોળ કરો
એક્ટ્રેસની પતિ સાથેની કિસ કરતી પ્રાઇવેટ તસવીરો વાયરલ, રોમાન્સમાં ડુબેલુ દેખાયુ કપલ, જુઓ Pics....
Anita_Hassanandani
1/6

મુંબઇઃ અભિનેત્રી અનિતા હસનંદાનીએ તાજેતરમાં જ દીકરાને જન્મ આપ્યો છે. કપલ આજકાલ પેરેન્ટિંગ એન્જૉય કરી રહ્યાં છે. આવામાં એક્ટ્રેસ અનિતા હસનંદાની અને રોહિત એકબીજા સાથે ખુબ ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે. આ ક્વૉલિટી ટાઇમની કેટલીય તસવીરો રોહિતે ફેન્સની સાથે સોશ્યલ મીડિયા પર શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/6

તસવીરોમાં રોહિત અને અનિતા હસનંદાની એકબીજાથી ખુબ ખુશ દેખાઇ રહ્યાં છે.
Published at : 19 Apr 2021 12:16 PM (IST)
આગળ જુઓ





















