શોધખોળ કરો
દીપિકા પાદુકોણ લાવી રહી છે એક પછી એક ધાંસૂ ફિલ્મો, '83'થી લઇને 'ધ ઇન્ટર્ન'માં કોની સાથે કરશે કામ, જુઓ તસવીરો
દીપિકા પાદુકોણ
1/9

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાય સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. તેને ફિલ્મ ઓમ શાંતિ ઓમથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાનના અપૉઝિટ હતી, તેને આ ઇન્ડસ્ટ્રીમાં લાંબી સફર કરી લીધી છે.
2/9

દીપિકા પાદુકોણ બૉલીવુડમાં અગ્રણી મહિલાઓમાંની એક છે, અને તેને માત્ર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં પરંતુ હૉલીવુડમાં પણ પોતાનો દબદબો બનાવ્યો છે. અત્યારે એક્ટ્રેસ પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં ખુબ બિઝી છે. અહીં અમે દીપિકા પાદુકોણની આવનારી ફિલ્મમો વિશે બતાવી રહ્યાં છીએ....
Published at : 12 Apr 2021 01:34 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ગુજરાત
લાઇફસ્ટાઇલ





















