શોધખોળ કરો
Photos: ‘ગંદી બાત’ ફેમ એક્ટ્રેસ ગહના વશિષ્ઠે કર્યા ગુપચુપ નિકાહ, જાણો કોણ છે તેનો પતિ
Gehana Vasisth Marriage: 'બહને' અને 'ગંદી બાત' જેવા શોમાં જોવા મળેલી અભિનેત્રી ગેહના વશિષ્ઠે ગુપચુપ નિકાહ કર્યા.

ગહના વશિષ્ઠ
1/7

ગહનાએ એક્ટર-બોયફ્રેન્ડ ફૈઝાન અન્સારી સાથે લગ્ન કર્યા છે અને તેણે ઈસ્લામ પણ સ્વીકારી લીધો છે.
2/7

નવવિવાહિત કપલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3/7

ગહનાએ તેના લગ્નમાં લાલ રંગનો પોશાક પહેર્યો હતો જ્યારે તેના પતિ ફૈઝાને બ્લેક શેરવાની પહેરી હતી.
4/7

અભિનેત્રીની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે ગહના અને ફૈઝાન એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને તેમનો સંબંધ "પ્યોર" છે. સૂત્રએ દાવો કર્યો હતો કે ગહાનાએ લગ્ન માટે ધર્મપરિવર્તન કર્યું નથી, પરંતુ તે "તેની પોતાની અંગત પસંદગી" હતી
5/7

ગેહના વશિષ્ઠ એક એક્ટર-મોડલ છે અને તેણે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં ઘણા ડાન્સ નંબર કર્યા છે.
6/7

ગહનાનો પતિ ફૈઝાન અંસારી એક સોશિયલ મીડિયા પ્રભાવક છે અને તે Amazon MiniTv રિયાલિટી શો ડેટબાઝીમાં પણ જોવા મળ્યો હતો.
7/7

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
Published at : 11 Jun 2023 11:23 AM (IST)
આગળ જુઓ
Advertisement