શોધખોળ કરો
સિમ્પલ જૉગર્સમાં પણ કૉન્ફિડેન્ટ લાગે છે જ્હાન્વી કપૂર, સિટી આઉટિંગનો એક્ટ્રેસનો આ લૂક થઇ રહ્યો છે વાયરલ.............
Janhvi
1/6

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) તે સ્ટારકિડ્સમાંની એક છે, જે પોતાની ફેશન અને સ્ટાઇલને લઇને પૈપરાજીના સેન્ટર ઓફ એટ્રેક્શનમાં રહે છે.
2/6

એકવાર ફરીથી સ્ટાઇલિશ સ્ટાર કિડ જ્હાન્વી કપૂરને પૈપરાજીને સ્પૉટ કરી છે. જેમાં એક્ટ્રેસ સિપ્લ અને ડિસેન્ટ લૂકમાં દેખાઇ રહી છે.
Published at : 09 Nov 2021 02:16 PM (IST)
આગળ જુઓ




















