શોધખોળ કરો
Pics: બીચ પર પિન્ક બિકીનીમાં આરામ ફરમાવતી દેખાઇ Janhvi Kapoor, આપ્યા કિલર પૉઝ, જુઓ
આ બધાની વચ્ચે જ્હાન્વી કપૂરે પોતાની લેટેસ્ટ બિકીની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે.
![આ બધાની વચ્ચે જ્હાન્વી કપૂરે પોતાની લેટેસ્ટ બિકીની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/10/ac0d852bbf6ff87b5bc9975100211072167065966598477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/7
![Janhvi Kapoor Latest Pics: બી ટાઉન એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ માલદીવ ટ્રિપ પર છે. આ બધાની વચ્ચે જ્હાન્વી કપૂરે પોતાની લેટેસ્ટ બિકીની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/10/4dc626e29b7d0659483dcfd5315089d98dbf0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Janhvi Kapoor Latest Pics: બી ટાઉન એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ માલદીવ ટ્રિપ પર છે. આ બધાની વચ્ચે જ્હાન્વી કપૂરે પોતાની લેટેસ્ટ બિકીની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/7
![બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ જ્હાન્વી હાલના સમયમાં માલદીવમાં વેકેશનમાં વેકેશન એન્જૉય કરવા પહોંચી છે. આવામાં જ્હાન્વીની લેટેસ્ટ તસવીરોએ ધમાલ મચાવી દીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/10/381e3a7b92e2f732d8c82b935be8b43face2f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ જ્હાન્વી હાલના સમયમાં માલદીવમાં વેકેશનમાં વેકેશન એન્જૉય કરવા પહોંચી છે. આવામાં જ્હાન્વીની લેટેસ્ટ તસવીરોએ ધમાલ મચાવી દીધી છે.
3/7
![ખરેખરમાં, જ્હાન્વી કપૂરની જે તસવીરોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તેને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/10/d5551595ad401b77025ed946ac6cbffdd64b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખરેખરમાં, જ્હાન્વી કપૂરની જે તસવીરોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તેને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે.
4/7
![જ્હાન્વી કપૂરની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઇ શકો છો કે બિકીનીમાં જ્હાન્વી પોતાની હૉટનેસનો જલવો બિખેરી રહી છે. આ હૉટ અંદાજ પર ફેન્સ ફિદા થઇ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/10/07075d44536c46812e31b56c65185eaa1f6fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્હાન્વી કપૂરની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઇ શકો છો કે બિકીનીમાં જ્હાન્વી પોતાની હૉટનેસનો જલવો બિખેરી રહી છે. આ હૉટ અંદાજ પર ફેન્સ ફિદા થઇ ગયા છે.
5/7
![તસવીરોમાં જોઇએ તો, જ્હાન્વી કપૂર પિન્ક બિકીનીમાં બીચના કિનારે આરામ ફરમાવતી દેખાઇ રહી છે, આ દરમિયાન એકદમ રિલેક્સ મૂડમાં છે. તે કેમેરાની સામે એકથી ચઢિયાતા પૉઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/10/dd8450512794ad4d82300baaef76bcd9e49b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં જોઇએ તો, જ્હાન્વી કપૂર પિન્ક બિકીનીમાં બીચના કિનારે આરામ ફરમાવતી દેખાઇ રહી છે, આ દરમિયાન એકદમ રિલેક્સ મૂડમાં છે. તે કેમેરાની સામે એકથી ચઢિયાતા પૉઝ આપી રહી છે.
6/7
!['મિલી સ્ટાર' એક્ટ્રેસ જ્હાન્વીના ફેન્સ આ તસવીરો પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. આ પહેલા પણ જ્હાન્વી પોતાની માલદીવ ટ્રિપની તસવીરો શેર કરી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/10/bcb89204aeeab6a918191ca61921b1073df40.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'મિલી સ્ટાર' એક્ટ્રેસ જ્હાન્વીના ફેન્સ આ તસવીરો પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. આ પહેલા પણ જ્હાન્વી પોતાની માલદીવ ટ્રિપની તસવીરો શેર કરી ચૂકી છે.
7/7
![ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં જ્હાન્વી કપૂર મિસ્ટર એન્ડ મિસેજ માહી અને બબાલ ફિલ્મમાં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/10/294f3d7858915dff3f4da5ef44d354dddd702.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં જ્હાન્વી કપૂર મિસ્ટર એન્ડ મિસેજ માહી અને બબાલ ફિલ્મમાં જોવા મળશે.
Published at : 10 Dec 2022 01:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)