શોધખોળ કરો
In Pics: ફોટોશૂટ દરમિયાન સાઉથની આ એક્ટ્રેસે સાડીનો પલ્લૂ નીચે પાડીને બતાવ્યો હૉટ અંદાજ, જોતા જ રહી ગયા બધા.....
Malavika_Mohanan
1/9

મુંબઇઃ સાઉથ ફિલ્મ એક્ટ્રેસ માલવિકા મોહનન પોતાની આ તસવીરોના કારણે ચર્ચામાં છે. આને માલવિકા મોહનનએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2/9

માલવિકા મોહનને ફોટોશૂટ સાડીમાં કરાવ્યુ છે, પરંતુ તેને કેટલીક તસવીરો પૂલ્લૂ નીચે પાડીને પણ ક્લિક કરાવી છે.
Published at : 08 Oct 2021 01:32 PM (IST)
આગળ જુઓ





















