શોધખોળ કરો
PICS: લગ્ન બાદ સાઉથ હસીના નયનતારા અને પતિ વિગ્નેશ શિવાનની રોમાન્ટિક તસવીરો વાયરલ, જુઓ.......
PICS: સાઉથ હસીના નયનતારા અને ફિલ્મ મેકર વિગ્નેશ શિવાનની નવી તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં હીરો અને હીરોઇનનો રોમાન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે.
ફાઇલ તસવીર
1/9

PICS: સાઉથ હસીના નયનતારા અને ફિલ્મ મેકર વિગ્નેશ શિવાનની નવી તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં હીરો અને હીરોઇનનો રોમાન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. થોડાક સમય પહેલા જ બન્ને લાંબા ડેટિંગ બાદ લગ્ન ગ્રંથીથી બંધાઇ ગયા છે. અને હાલમાં બન્ને હનીમૂન પીરિયડને એન્જૉય કરી રહ્યાં છે.
2/9

સાઉથ એક્ટ્રેસ નયનતારા અને વિગ્નેશ શિવાને હાલમાં સ્પેનમાં હનીમૂન એન્જૉય કરી રહ્યાં છે, અને બન્નેની રોમાન્ટિક તસવીરો સામે આવી છે. આ તસવીરો વિગ્નેશ શિવાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Published at : 19 Aug 2022 11:55 AM (IST)
આગળ જુઓ





















