મુંબઇઃ તાજેતરમાં જ એક્ટ્રેસ નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે શાનદાર લૂકમાં દેખાઇ રહી છે. ખરેખરમાં નોરા ફતેહી જાણીતી ફેશન ડિઝાઇનર્શ અબુ જાની અને સંદીપ ખોસલાની સાથે મળીને તેની પહેલી ફેશન મૂવીમાં સામેલ થઇ છે. નોરાને છેવટે મોટા પડદા પર 'સ્ટ્રીટ ડાન્સર 3D'માં જોવામાં આવી હતી, નીચેની સ્લાઇડ્સમાં જુઓ તસવીરો......
2/6
આ તસવીરોમાં નોરા ફતેહી થાઇ સ્લિટ ગાઉનમાં એકદમ સુંદર દેખાઇ રહી છે. આ ઉપરાંત નોરાએ નેકલેસથી મેચિંગ કરતા ઇયરરિંગ્સ પણ પહેરેલી છે. તેને પોતાની નેટના દુપટ્ટાને શૉલ્ડર પર બાંધેલો છે.
3/6
નોરા ફતેહી જાણીતી ડિઝાઇનર્સ અબુ જાની અને સંદીપ ખોસલાની સાથે મળીને તેની પહેલી ફેશન ફિલ્મનો ભાગ બની છે.
4/6
નોરાના આ સ્ટનિંગ લૂક ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
5/6
નોરાનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
6/6
નોરાને છેલ્લીવાર મોટા પડદા પર 'સ્ટ્રીટ ડાન્સર 3D' જોવામાં આવી હતી.