શોધખોળ કરો
Throwback: નુસરત ભરુચાએ શેર કરી White બિકીનીમાં હૉટ તસવીરો, સોશ્યલ મીડિયા પર થઇ વાયરલ.....
Nushrratt_Bharuccha_
1/6

મુંબઇઃ લૉકડાઉનમાં મોટાભાગના સેલિબ્રિટીઓ માલદીવ વેકેશન પર પહોંચી હતી, આ લિસ્ટમાં કેટલાય મોટા સ્ટાર્સના નામ પણ સામેલ છે. પરંતુ નુસરત ભરુચાની માલદીવ ટ્રિપની કેટલાક જુની તસવીરો વાયરલ થઇ રહી છે.
2/6

તસવીરો જોઇને ફેન્સ શૉક્ડ થઇ ગયા છે, કેમકે આ તસવીરોમાં તેનો હૉટ અંદાજ ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો છે.
Published at : 28 Apr 2021 11:34 AM (IST)
આગળ જુઓ




















