શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાખી સાવંતે જિમમાં વર્કઆઉટ કરતી તસવીરો શેર કરી તો લોકોએ કરી તેના પર અશ્લીલ કૉમેન્ટો, જાણો કોણે શું લખ્યુ.....
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/ec8bf57d61a54b77276912793c247504_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rakhi
1/8
![મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અને બિગ બૉસ 14 ફેમ રાખી સાવંત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેને પોતાના પોતાના જિમ વર્કઆઉટ દરમિયાનની તસવીરો શેર કરી છે, આ તસવીરોને લઇને હવે રાખી સાવંતને લોકો ટ્રૉલ કરી રહ્યાં છે, અશ્લીલ અને ખરાબ કૉમેન્ટો કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/783e37dea7d3afe0c76e8af4f2c7129ae2ffb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અને બિગ બૉસ 14 ફેમ રાખી સાવંત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેને પોતાના પોતાના જિમ વર્કઆઉટ દરમિયાનની તસવીરો શેર કરી છે, આ તસવીરોને લઇને હવે રાખી સાવંતને લોકો ટ્રૉલ કરી રહ્યાં છે, અશ્લીલ અને ખરાબ કૉમેન્ટો કરી રહ્યાં છે.
2/8
![આ તસવીરોમાં જોઇ શકાય છે કે રાખી સાવંત પોતાના મસલ્સ અને ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/bc03ff1ddaac7a074bfca2b9e15896adf9cca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં જોઇ શકાય છે કે રાખી સાવંત પોતાના મસલ્સ અને ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
3/8
![રાખી સાવંતે સ્પોર્ટ આઉટફિટ પહેરેલુ છે અને અલગ અલગ રીતે જિમાન્સિટક પૉઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/2cbaffd96faeec59f6035c9f4fb422eb15e06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાખી સાવંતે સ્પોર્ટ આઉટફિટ પહેરેલુ છે અને અલગ અલગ રીતે જિમાન્સિટક પૉઝ આપી રહી છે.
4/8
![આ તસવીરોને શેર કરતા તેને લખ્યું- રવિવારના દિવસે પોતાના ફેટને મારી રહી છુ, મારી તસવીરોને વિના એડિટ કરે મને જુઓ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/b48658a37ecd1872e2c3d1e3302c5890dfc8d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોને શેર કરતા તેને લખ્યું- રવિવારના દિવસે પોતાના ફેટને મારી રહી છુ, મારી તસવીરોને વિના એડિટ કરે મને જુઓ.
5/8
![રાખીની આ તસવીરો પર ફેન્સ કૉમેન્ટ કરી રહ્યાં છે, અને તેના હાર્ડ વર્કને સેલ્યૂટ કરી રહ્યાં છે, પરંતુ કેટલાક લોકો તેને ટ્રૉલ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/b3022b3d103389c365d95ce034b8626f508fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાખીની આ તસવીરો પર ફેન્સ કૉમેન્ટ કરી રહ્યાં છે, અને તેના હાર્ડ વર્કને સેલ્યૂટ કરી રહ્યાં છે, પરંતુ કેટલાક લોકો તેને ટ્રૉલ કરી રહ્યાં છે.
6/8
![બિઝુ દત્તા નામના એક યૂઝરે લક્યું- આ બધુ સર્જરીના કારણે દેખાઇ રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/ecedc7643cb30efc300bb00b68d6dc2c5b30c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિઝુ દત્તા નામના એક યૂઝરે લક્યું- આ બધુ સર્જરીના કારણે દેખાઇ રહ્યું છે.
7/8
![વળી, સીમા ખાન નામના યૂઝરે લખ્યું- હવે ઉંમર દેખાવવા લાગી છે મેડમ તમારા ચહેરા પર.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/228601c9deacaf4b417d3339b8012ee8babf2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વળી, સીમા ખાન નામના યૂઝરે લખ્યું- હવે ઉંમર દેખાવવા લાગી છે મેડમ તમારા ચહેરા પર.
8/8
![રાખી સાવંત આ પહેલા પોતાના પતિ રિતેશ અને પોતાનુ બાળક હોવાનો દાવો કરીને વિવાદોમાં પણ આવી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/c2152f2ecd35372d799850471421bc54a4bfb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાખી સાવંત આ પહેલા પોતાના પતિ રિતેશ અને પોતાનુ બાળક હોવાનો દાવો કરીને વિવાદોમાં પણ આવી ચૂકી છે.
Published at : 09 Aug 2021 01:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)