શોધખોળ કરો
Photos: 41ની ઉંમરે શમા સિકન્દરનું હૉટ ફોટોશૂટ વાયરલ, બતાવ્યુ ટૉન્ડ ફિગર, જુઓ....
Photos: ટીવીથી લઇને બૉલીવુડ સુધી ધમાલ મચાવનારી હૉટ એક્ટ્રેસ શમા સિકન્દર ફરી એકવાર બૉલ્ડ થઇ છે. આ વખતે તેને એકદમ બૉલ્ડ લૂકમાં ફોટોશૂટ કરાવ્યુ છે,
ફાઇલ તસવીર
1/9

Photos: ટીવીથી લઇને બૉલીવુડ સુધી ધમાલ મચાવનારી હૉટ એક્ટ્રેસ શમા સિકન્દર ફરી એકવાર બૉલ્ડ થઇ છે. આ વખતે તેને એકદમ બૉલ્ડ લૂકમાં ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી છે.
2/9

શમા સિકન્દર (Shama Sikander) છેલ્લા કેટલાય પ્રૉજેક્ટમાં નથી જોવા મળી. શમાનું ફેન ફોલોઇંગ ખુબ જ લાંબુ છે.
Published at : 16 Sep 2022 12:30 PM (IST)
આગળ જુઓ





















