શોધખોળ કરો
કોરોના મહામારીના કારણે કઇ-કઇ હૉટ એક્ટ્રેસના પગાર કપાયા, કેટલી થઇ ગઇ સેલેરી, જાણો....
1/5

મુંબઇઃ કોરોના મહામારીએ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર જોરદાર અસર કરી છે. આ મહામારીના કારણે મોટાભાગના સ્ટાર્સની સેલેરીમાં કમી આવી છે, એટલુ જ નહીં કેટલાક સ્ટાર્સને તો આર્થિક તંગી સામે ઝઝૂમવાનો વારો આવ્યો છે. લૉકડાઉનના કારણે દેશભરમાં થિએટર્સ બંધ થવાથી મોટાભાગની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે, લૉકડાઉન કારણે કેટલાય ટીવી સીરિયલોનુ શૂટિંગ સંપૂર્ણપણે બંધ થયુ. આ બધાના કારણે ટીવી સ્ટાર્સની પગારમાં કાપ આવ્યો છે. અહીં અમે તમને એવી હૉટ એક્ટ્રેસ વિશે બતાવી રહ્યાં છીએ જે લોકોના પગારમાં ધરખમ કાપ મુકાયો છે.
2/5

મહિમા મકવાણા- શુભારંભ અભિનેત્રીની સેલેરી પણ કપાઇ છે, મહિમાને 40 ટકા વેતન કાપનો સામનો કરવો પડ્યો છે, આ કાપ તેને છ મહિના માટે કાપવામા આવ્યો અને ઘટીને 25 ટકા કરી દેવામાં આવ્યો છે.
Published at : 26 Jul 2021 11:58 AM (IST)
આગળ જુઓ





















