શોધખોળ કરો
In Pics: ગંગા કિનારે આ અભિનેત્રીએ બેકલેસ બ્લાઉઝમાં મનાવી, બનારસી હોળી, જુઓ ખુબસૂરત તસવીરો

બનારસી હોળી સેલિબ્રેશન
1/8

બોલિવૂડ(Bollywood) અભિનેત્રી સૌંદર્યા શર્માએ બનારસમાં હોળી સેલિબ્રેટ કરી હતી. તેમણે સેલિબ્રેશનની અનેક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે વાયરલ થઇ રહી છે.
2/8

હોલીની ઉજવણી સમયે તે સફેદ બનારસી સાડીમાં બેકલેસ બ્લાઉઝમાં બેહદ ખૂબસૂરત દેખાતી હતી.
3/8

તસવીરોમાં જોઇ શકાય છે કે, સૌદર્યાં રંગબેરંગી કલર સાથે પોઝ આપી રહી છે. તેમનું આ યુનિક ડ્રેસિંગ લોકોનું ધ્યાન આકર્ષી રહ્યાં છે.
4/8

હોળી સેલિબ્રેશનની તસવીરો શેર કરવાની સાથે સૌંદર્યાએ હોળી સાથે જોડાયેલી સુંદર કવિતા પણ લખી છે.
5/8

સોંદર્યાએ (saudarya) સૌંદર્યાએ લખ્યું કે, “પલ પલ રંગ બદલતી દુનિયા ઓર વો પૂછતે હૈ, યહાં હર કોઇ રંગા હૈ ચહેરા, ડાલ કે ઉસ પે હસરતો કા પહેરા, કૈસે બતાવું યે ગુલાલ ક્યાં હૈ,યા મતલબ લાલ હૈ, કૈસે દેખુ વો આંખો કે રંગ, ઉનમે કઇ કિસ્સે, કઇ હિસ્સે છુપે હુએ હૈ, ઓર વો પૂછતે હૈ હોલી કબ હૈ?
6/8

સૌદર્યા ગત વર્ષે લોકડાઉનના કારણે યૂએસમાં ફસાઇ ગઇ હતી.
7/8

અભિનયની વાત કરીએ તો સૌંદર્યા વેબ સીરિઝ ‘રક્તાંચલ’માં જોવા મળી હતી.
8/8

આ કહાણી એંશીના દશકની ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ પર આધારિત છે. તેને એમએક્સ પ્લેયર પર પ્રસારિત કરવામાં આવી રહી છે.
Published at : 30 Mar 2021 02:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
