શોધખોળ કરો
બહુ જ ક્યૂટ છે અભિનેત્રી Kalki Koechlinની દીકરી Sappho, આની સામે સ્ટાર કિડ્સ છે ફેઇલ, જુઓ એરપોર્ટ પરની તસવીરો

Kalki_Koechlin_
1/7

મુંબઇઃ અભિનેત્રી કલ્કિ કોચલીન આજે મુંબઇ એરપોર્ટ પર દેખાઇ, તેની આ તસવીરો આજે ખુબ ચર્ચામાં છે કેમ કે તેની સાથે તેની દીકરીની પણ ઝલક ફેન્સને મળી ગઇ છે.
2/7

કલ્કિ કોચલીનની દીકરી Sappho આ તસવીરોમાં એટલી ક્યૂટ દેખાઇ રહી છે કે તમામ સ્ટારકિડ્સ આની સામે ફેઇલ છે.
3/7

કલ્કિ કોચલીને ગયા વર્ષ 2020માં દીકરીને જન્મ આપ્યો હતો, આ પછી કલ્કિ કોચલીને દીકરીની ઝલક પણ બતાવી હતી.
4/7

હવે તેની દીકરી દોઢ વર્ષની થઇ ગઇ છે અને બહુ જ ક્યૂટ દેખાઇ રહી છે. તેને જોઇને તમે પણ કહેશો કે કોઇની નજર ના લાગે.
5/7

ઉલ્લેખનીય છે કે કલ્કિ કોચલીને હજુ લગ્ન નથી કર્યા. આ દીકરી બૉયફ્રેન્ડ ગાય હ્રષબર્ગની છે. એક્ટ્રેસે બતાવ્યુ હતુ કે આ પ્રેગનન્સી પ્લાન ન હતો. તેને અચાનક જાણવા મળ્યુ કે પરંતુ તે ઉતાવળમાં લગ્ન કરવા ન હતી માંગતી.
6/7

એરપોર્ટ પર ક્લિક એકલી જ દીકરી સાથે દેખાઇ, તેની કાર તેને લેવા એરપોર્ટ પહોંચી હતી.
7/7

આ દરમિયાન એરપોર્ટ પર એક્ટ્રેસ કેઝ્યૂઅલ લૂકમાં હતી. (Photos: Manav Mangalani)
Published at : 11 Aug 2021 03:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
