Mehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોત
Mehsana Stray Cattle Terror| લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોત
મહેસાણાના કડી બોરિસણ ગામ પાસે બાઈટ ચાલક રખડતા પશુની ટક્કર વાગતા એકનું મોત થયું છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે.. લગ્નપ્રસંગમાંથી બાઈક લઈને પરત ફરી રહેલા બે લોકોને અકસ્માત નડ્યો હતો.. લગ્નમાંથી ઘરે પરત ફરતા સમયે રસ્તામાં રખડતા પશુ આવતા ઘટના બની હતી.. રોડ પર અચાનક રખડતા પશુ આવી જતા બાઈક સાથે અથડાઇ જેના કારણે અકસ્માત બન્યો હતો.. જેમાં આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી..





















