શોધખોળ કરો
Akshay Kumar બન્યો Uttarakhandનો બ્રાન્ડ એમ્બેસેડર, પહાડી ટૉપી પહેરેની દેખાયો, સીએમ પુષ્કરસિંહ ધામીએ કરી પ્રસંશા

Uttarakhand_03
1/5

Akshay Kumar Brand Ambassador of Uttarakhand: બૉલીવુડના ખેલાડી એટલે કે સુપરસ્ટાર અક્ષય કુમારને તાજેતરમાં જ ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. આના કારણે તેને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે મુલાકાત કરી અને સીએમે તેને પહાડી ટોપી અને ફૂલોનો ગુલદસ્તો આપીને સ્વાગત કર્યુ હતુ. જુઓ તસવીરો..........
2/5

એક્ટર અક્ષય કુમાર આજે એટલે કે સોમવારે સવારે દેહરાદુનમાં સીએમ પુષ્કર સિંહ ધામીના આવાસ પર તેને મળવા પહોંચ્યો હતો.
3/5

અક્ષયને લઇને સીએમ પુષ્કર સિંહ ધામીએ બતાવ્યુ કે અક્ષય કુમારને અમારા રાજ્યનો એમ્બેસેડર બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જેને તેને સ્વીકાર કરી લીધો છે, અને હવે તે રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર છે.
4/5

ઉલ્લેખનીય છે કે, આના માટે અક્ષય કુમારે કોઇ ફી નથી લીધી. તેને કહ્યું કે, દેશના એવા કોઇપણ અભિયાનમાં તેનો સહયોગ કરવુ તેના માટે સન્માનની વાત છે.
5/5

વર્ષ 2017માં ઉત્તરાખંડના ‘સ્વચ્છતા અભિયાન’ માટે પણ અક્ષય કુમારને નામિત કરવામાં આવ્યો હતો.
Published at : 07 Feb 2022 03:33 PM (IST)
આગળ જુઓ
Advertisement