શોધખોળ કરો
આલિયા ભટ્ટે પ્રેગ્નન્સીમાં તેમના આગવા સ્ટાઇલથી પણ લોકોને કર્યાં હતા મુગ્ધ, કેરી કર્યાં હતા એકથી એક સુંદર ડ્રેસ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પેરેન્ટસ બની ગયા છે. કપૂર પરિવારમાં કિલકારી ગુંજતા ફેમિલીમાં ખુશીનો માહોલ છે. આલિયાએ તેની મેટરનિટી સ્ટાઇલે પણ લોકોને ચોંકાવી દીધા હતા.
આલિયા મેટરનિટી લૂક
1/8

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પેરેન્ટસ બની ગયા છે. કપૂર પરિવારમાં કિલકારી ગુંજતા ફેમિલીમાં ખુશીનો માહોલ છે. આલિયા લગ્ન બાદ તરત જ ગૂડ ન્યુઝ આપતા ફેન્સ ચોકી ગયા હતા. તેની મેટરનિટી સ્ટાઇલે પણ લોકોને ચોંકાવી દીધા હતા.
2/8

એક એવોર્ડ ફંકશન માટે આલિયા ભટ્ટ કોપર ગોલ્ડન ગાઉનમાં જોવા મળી હતી. આ ગાઉનમાં પ્લિજિંગ નેકલાઇન, પીઠ પર એક કેપ ડિઝાઇનની ટ્રેન અને એક ફિગર સ્કિમિંગ સિલ્હૂટ હતું જે તેના બેબી બંપને સારી રીતે દેખાડી રહ્યું છે.
Published at : 09 Nov 2022 10:40 AM (IST)
આગળ જુઓ





















