શોધખોળ કરો
બિગ બોસ 16માં મુનવ્વર ફારૂકીની સાથે જોવા મળશે અંજલિ અરોરા! જાણો શું છે લેટેસ્ટ અપડેટ

અંજલી અરોરા (ફાઈલ ફોટો)
1/5

'તેલી ચક્કર'ના રિપોર્ટ અનુસાર, 'બિગ બોસ 16'ના મેકર્સ શોમાં ભાગ લેવા માટે અંજલિ અરોરા સાથે વાતચીત કરી રહ્યા છે. જો બધુ બરાબર રહેશે તો ફરી એકવાર અંજલિ અરોરાનો ચાર્મ રિયાલિટી શોમાં જોવા મળશે.
2/5

ખાસ વાત એ છે કે આ શોમાં મુનવ્વર ફારૂકી પણ જોવા મળે તેવી શક્યતા છે.
3/5

'લોક અપ'માં અંજલિ અને મુનવ્વર વચ્ચે નિકટતા વધી ગઈ હતી, પરંતુ શોના અંત પછી તેમના સંબંધોનો અંત આવ્યો અને બંનેએ પોત-પોતાના પાર્ટનર જાહેર કર્યા.
4/5

મીડિયામાં અહેવાલો છે કે, 'બિગ બોસ 16' માટે સ્પર્ધકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને માનવામાં આવે છે કે આમાં અંજલિ અરોરાનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
5/5

વેલ, ફેન્સ અંજલિ અરોરાને ફરીથી રિયાલિટી શોમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. 'લોક અપ'માં તે સેકન્ડ રનર-અપ રહી હતી.
Published at : 13 Jun 2022 06:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
