શોધખોળ કરો

Anupamaa Pakhi Muskan Bamne Education: અનુપમાની પુત્રી પાખી આ કારણે જીતી રહી છે ફેન્સનું દિલ, જાણો કેટલી છે ભણેલી

Anupamaa Pakhi Muskan Bamne Education: આ શોમાં 'અનુપમા' ફેમ અભિનેત્રી મુસ્કાન બામને મહત્વની ભૂમિકા ભજવી રહી છે. લોકો પણ તેને ખૂબ પસંદ કરે છે, પરંતુ તમે જાણો છો કે તે કેટલી શિક્ષિત છે.

મુસ્કાન બાન

1/8

2/8
મુસ્કાન બામએ 'અનુપમા'માં પાખીની ભૂમિકામાં સૌનું  દિલ જીતી લીધી છે. રહ્યું છે. એક સમય એવો હતો જ્યારે માતા અનુપમાને હેરાન કરવા અને અપમાનિત કરવા માટે તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

3/8
હવે મુસ્કાન બામને પસંદ કરવામાં આવી રહી છે કારણ કે તે અનુજ અને અનુપમાને એક કરવા માટે ઘરતી આસમાન એક કરી રહી છે.

4/8
અનુપમાની દીકરી પાખી ઉર્ફે સ્વીટીની આ સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

5/8
મુસ્કાન બામને વિશે વાત કરીએ તો, 23 વર્ષની અભિનેત્રી ઇન્ડસ્ટ્રી માટે નવી નથી. તે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી ચૂકી છે.

6/8
મુસ્કાન બામને નાનપણથી જ અભિનય અને નૃત્યનો શોખ હતો, તેથી તેને અભ્યાસમાં બહુ રસ ન હતો.

7/8
ફિલ્મી દુનિયા પછી, મુસ્કાને સિરિયલ 'બકુલા બહુ કા ભૂત' થી ટીવી ડેબ્યૂ કર્યું અને 'ગુમરાહ', 'સુપર સિસ્ટર્સ', 'હોન્ટેડ નાઈટ' અને 'એક થી હીરોઈન' જેવા શોમાં પણ કામ કર્યું.

8/8
મુસ્કાને તેનો પ્રારંભિક અભ્યાસ ત્રિવેન્દ્રમથી પૂર્ણ કર્યો અને પછી મુંબઈ આવીને ડાન્સમાં ડિપ્લોમા કર્યો. તે ઘણી ડાન્સ કોમ્પિટિશનમાં પણ ભાગ લઇ ચૂકી  છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય

Embed widget