શોધખોળ કરો
Monalisa Pics: બ્લેક આઉટફિટમાં કાતિલ અદાઓમાં પૉઝ આપતી દેખાઇ મોનાલિસા, તસવીરો જોઇને ફેન્સ રહી ગયા દંગ
તાજેતરમાં જ એક્ટ્રેસ મોનાલિસાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Bhojpuri Actress Monalisa Pics: મોનાલિસા હંમેશા પોતાની હૉટ તસવીરોથી ફેન્સને ધ્યાન પોતાની તરફ ખેંચતી રહી છે. આજકાલ એક્ટ્રેસ ટીવી સીરિયલ બેકાબુમાં દેખાઇ રહી છે. જ્યાં લોકો તેની ભૂમિકાને ખુબ પસંદ કરે છે.
2/8

હવે તાજેતરમાં જ એક્ટ્રેસ મોનાલિસાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.
Published at : 17 May 2023 03:42 PM (IST)
આગળ જુઓ




















