શોધખોળ કરો
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ બ્લેક શિમરી ડ્રેસમાં ગોવાના દરિયાકિનારે બતાવ્યો પોતાનો બૉલ્ડ અવતાર, જુઓ Monalisa Photos
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/4fbd8b699834d43fd4d55df5e455d44b_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Monalisa_Photos
1/7
![Monalisa Photos: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા ઉર્ફ અંતરા બિસ્વાસને સોશ્યલ મીડિયા સેન્સેશન પણ કહેવામાં આવે છે. મોનાલિસા પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂકી છે. નેશનલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ તેને પોતાનો જલવો બરકરાર રાખ્યો છે. મોનાલિસાને ચાહનારા ફેન્સની સંખ્યા ખુબ મોટી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/f7ecf934a7649472d920c1da4bfb1ed8c5814.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Monalisa Photos: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા ઉર્ફ અંતરા બિસ્વાસને સોશ્યલ મીડિયા સેન્સેશન પણ કહેવામાં આવે છે. મોનાલિસા પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂકી છે. નેશનલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ તેને પોતાનો જલવો બરકરાર રાખ્યો છે. મોનાલિસાને ચાહનારા ફેન્સની સંખ્યા ખુબ મોટી છે.
2/7
![મોનાલિસા આજકાલ ગોવામાં વેકેશન મનાવવા પહોંચી છે. એક્ટ્રેસ વેકેશન સ્પૉટથી પણ સતત ફેન્સ સાથે જોડાયેલી રહી છે. મોનાલિસા ગોવાથી પોતાની કેટલીય તસવીરો શેર કરી રહી છે. આ તસવીરોમાં બ્લેક આઉટફિટ પહેરેલી મોનાલિસા એકદમ હૉટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/6772b3f14b71141a3cf3b13e041673204da54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાલિસા આજકાલ ગોવામાં વેકેશન મનાવવા પહોંચી છે. એક્ટ્રેસ વેકેશન સ્પૉટથી પણ સતત ફેન્સ સાથે જોડાયેલી રહી છે. મોનાલિસા ગોવાથી પોતાની કેટલીય તસવીરો શેર કરી રહી છે. આ તસવીરોમાં બ્લેક આઉટફિટ પહેરેલી મોનાલિસા એકદમ હૉટ લાગી રહી છે.
3/7
![મોનાલિસા પોતાન પતિ વિક્રાંતની સાથે રોમાંટિક પૉઝ આપતી દેખાઇ રહી છે. બન્ને આ તસવીરમાં એકદમ પરફેક્ટ કપલ દેખાઇ રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/e4adf918d08d09ef1f18fa194d8f6ced57840.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાલિસા પોતાન પતિ વિક્રાંતની સાથે રોમાંટિક પૉઝ આપતી દેખાઇ રહી છે. બન્ને આ તસવીરમાં એકદમ પરફેક્ટ કપલ દેખાઇ રહ્યાં છે.
4/7
![તસવીરોમાં બન્ને સ્ટાર્સનો અંદાજ બેસ્ટ છે, મોનાલિસાએ આ તસવીરો કિનારાની વચ્ચેથી શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/5f39b18dd090f05f577cc042eae4612585fba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં બન્ને સ્ટાર્સનો અંદાજ બેસ્ટ છે, મોનાલિસાએ આ તસવીરો કિનારાની વચ્ચેથી શેર કરી છે.
5/7
![દરિયાકિનારે બ્લેક શિમરી આઉટફિટમાં પાર્ટી કરતી મોનાલિસાનો આ બૉલ્ડ અંદાજ તેના ફેન્સને દિવાના બનાવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/d035daa64c0ec8f6770c781b8a1bb78c20479.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરિયાકિનારે બ્લેક શિમરી આઉટફિટમાં પાર્ટી કરતી મોનાલિસાનો આ બૉલ્ડ અંદાજ તેના ફેન્સને દિવાના બનાવી રહ્યો છે.
6/7
![મોનાલિસાનો આ ગ્લેમર અને બૉલ્ડ અંદાજ એકવાર ફરીથી ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. એક્ટ્રેસની આ તસવીરોને અત્યાર સુધી લાખોમાં લાઇક્સ મળી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/2e9a1641d7f30ce2ae01ba9ed7dea391406f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાલિસાનો આ ગ્લેમર અને બૉલ્ડ અંદાજ એકવાર ફરીથી ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. એક્ટ્રેસની આ તસવીરોને અત્યાર સુધી લાખોમાં લાઇક્સ મળી ચૂકી છે.
7/7
![મોનાલિસાનો ગ્લેમર અને બૉલ્ડ અંદાજ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/727a8b50ca8b1b559f4aa821577a0364fb3c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાલિસાનો ગ્લેમર અને બૉલ્ડ અંદાજ
Published at : 16 Nov 2021 11:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)