શોધખોળ કરો
બોડીકોન ડ્રેસમાં આમના શરીફનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
તસવીર આમના શરીફ ઈન્સ્ટાગ્રામ
1/5

મુંબઇઃ ટીવીની એક્ટ્રેસ આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના લુકને લઈને વારંવાર ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રીએ બોડીકોન ડ્રેસમાં તસવીરો શેર કરી છે. આમના આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/5

આમના શરીફે ફરી એકવાર આકર્ષક સ્ટાઈલ જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. બોડીકોન ડ્રેસમાં આમનાનો હોટ અંદાજ જોવા મળ્યો છે.
Published at : 09 Jul 2022 03:57 PM (IST)
આગળ જુઓ





















