શોધખોળ કરો
Aahana Kumra Photo: અભિનેત્રી આહના કુમરાએ બિકીની લુકમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફીગર
Aahana Kumra Photo: અભિનેત્રી આહના કુમરા પોતાના અભિનયની સાથે સાથે બોલ્ડ લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. જેને જોઈને ફેન્સના ધબકારા વધી જાય છે.
આહના કુમરા
1/7

બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમરા તેના બોલ્ડ બિકીની લુક્સ ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે. અભિનેત્રી હંમેશા તેના દરેક લુકથી ઈન્ટરનેટનો પારો હાઈ કરી દે છે,
2/7

તાજેતરમાં આહાના કુમરાએ તેની લેટેસ્ટ બિકીની તસવીરો શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે. તેમની તસવીરો જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.
Published at : 11 Oct 2025 02:33 PM (IST)
આગળ જુઓ
Advertisement





















