શોધખોળ કરો
Aanchal Munjal: એક્ટ્રેસ આંચલ મુંજાલે બાથટબમાં આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો
Aanchal Munjal: એક્ટ્રેસ આંચલ મુંજાલે બાથટબમાં આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

આંચલ મુંજાલ
1/6

Actress Aanchal Munjal phoo: એક્ટ્રેસ આંચલ મુંજાલ એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે અને તે હિન્દી અને તમિલ બંને ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે. અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે.
2/6

આંચલ મુંજાલે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.આંચલે બાથટબમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીએ બાથટબમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેના આ ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે.
3/6

કેમેરાની સામે અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
4/6

આંચલ જાણીતી એક્ટ્રેસ છે. સાઉથ સિનેમામાં આંચલનું મોટુ નામ છે. અભિનેત્રી તેની ગ્લેમરસ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે.
5/6

આંચલ પુષ્પા 2 ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીનો રોલ નાનકડો પરંતુ દમદાર હતો.
6/6

(તમામ તસવીરો આંચલ- ઈન્સ્ટાગ્રામ)
Published at : 17 Feb 2025 07:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
