શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aditi vats:એક્ટ્રેસ અદિતી વત્સની હોટ તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ
Aditi vats:એક્ટ્રેસ અદિતી વત્સની હોટ તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ
![Aditi vats:એક્ટ્રેસ અદિતી વત્સની હોટ તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/ce1c78be30c05297049c371686f99bb0169675998910978_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ અદિતી વત્સ
1/8
![અભિનેત્રી અદિતિ વત્સને કેટલાક સુંદર પાત્રો ભજવતા જોઈને ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મ પરના વિવિધ શોમાં તે ખરેખર સૌથી પ્રતિભાશાળી અને લોકપ્રિય એક્ટ્રેસમાની એક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/8c7086b718f2887389ea3269066ce675107c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી અદિતિ વત્સને કેટલાક સુંદર પાત્રો ભજવતા જોઈને ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મ પરના વિવિધ શોમાં તે ખરેખર સૌથી પ્રતિભાશાળી અને લોકપ્રિય એક્ટ્રેસમાની એક છે.
2/8
![અદિતી એક એવું નામ છે જે માત્ર અભિનય માટે જ નહીં પરંતુ તેના સિઝલિંગ દેખાવ માટે પણ જાણીતી છે, એક્ટ્રેસનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ અને હોટ તસવીરોથી ભરેલુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/22a4d40bcdb7846a22615dd08e0bf660c871c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અદિતી એક એવું નામ છે જે માત્ર અભિનય માટે જ નહીં પરંતુ તેના સિઝલિંગ દેખાવ માટે પણ જાણીતી છે, એક્ટ્રેસનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ અને હોટ તસવીરોથી ભરેલુ છે.
3/8
![અભિનેત્રી તેની હોટ તસવીરો શેર કરી સોશિયલ મીડિયાનું તાપમાન વધારે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/9fab89cd79066464061ceface7f003c882d44.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી તેની હોટ તસવીરો શેર કરી સોશિયલ મીડિયાનું તાપમાન વધારે છે.
4/8
![અભિનેત્રીની કેટલીક હોટ અને સિઝલિંગ તસવીરો જોઈ ચાહકો તેના દિવાના બન્યા છે. એક્ટ્રેસ ચાહકોના દિલો પર રાજ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/def39f4c84bf1940d0fc4f3d9f219963542db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીની કેટલીક હોટ અને સિઝલિંગ તસવીરો જોઈ ચાહકો તેના દિવાના બન્યા છે. એક્ટ્રેસ ચાહકોના દિલો પર રાજ કરે છે.
5/8
![આ તસવીરોને જોઈને તમે પણ તેના દિવાના બની જશો. અભિનેત્રી તેના શાનદાર લૂકથી ચાહકોને દિવાના બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/f04a61daea4941d8da5cc2a2f0db9660158c3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોને જોઈને તમે પણ તેના દિવાના બની જશો. અભિનેત્રી તેના શાનદાર લૂકથી ચાહકોને દિવાના બનાવે છે.
6/8
![અભિનેત્રી અદિતિ વત્સનો બ્લેક લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/075ca2af4d0c74145c879363d2f396fa25f08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી અદિતિ વત્સનો બ્લેક લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
7/8
![ચાહકો પણ એક્ટ્રેસની બોલ્ડ અને હોટ તસવીરોને લાઈક કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/3058fe3e433cd8642f1dad2e41f0f902d22ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકો પણ એક્ટ્રેસની બોલ્ડ અને હોટ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
8/8
![(તમામ તસવીરો અદિતી વત્સ ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/ee7c692d96f43d6fdeacbc4ccd28b5e9b05e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો અદિતી વત્સ ઈન્સ્ટાગ્રામ)
Published at : 08 Oct 2023 03:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)