શોધખોળ કરો
Actress Age List: કૈટરિના કૈફથી લઇને કરિના કપૂર સુધી, જાણો તમારી ફેવરિટ એક્ટ્રેસની વાસ્તવિક ઉંમર?
બોલિવૂડ અભિનેત્રીઓ ઘણીવાર પોતાની સુંદરતા અને ફિટનેસના આધારે બધાને પ્રભાવિત કરે છે. લોકોને એ જાણીને પણ આશ્ચર્ય થાય છે કે 40 વર્ષની ઉંમર પછી પણ અભિનેત્રી કેવી રીતે પોતાની જાતને જાળવી રાખે છે.
ફાઇલ તસવીર
1/9

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ ઘણીવાર પોતાની સુંદરતા અને ફિટનેસના આધારે બધાને પ્રભાવિત કરે છે. લોકોને એ જાણીને પણ આશ્ચર્ય થાય છે કે 40 વર્ષની ઉંમર પછી પણ અભિનેત્રી કેવી રીતે પોતાની જાતને જાળવી રાખે છે.
2/9

આ યાદીમાં બી-ટાઉન અભિનેત્રી કંગના રનૌતનું નામ પણ સામેલ છે. 23 માર્ચ 1987ના રોજ જન્મેલી કંગનાની વાસ્તવિક ઉંમર 35 વર્ષ છે.
Published at : 18 Jan 2023 01:59 PM (IST)
Tags :
Actress Ageઆગળ જુઓ





















